વોરંટનો સારાંશ જણાવવા બાબત - કલમ : 77

વોરંટનો સારાંશ જણાવવા બાબત

ધરપકડનું વોરંટ બજાવનાર પોલીસ અધિકારીએ અથવા અન્ય વ્યકિતએ જેને પકડવાની હોય તે વ્યકિતને વોરંટનો સારાંશ જણાવવો જોઇશે અને તે વ્યકિત જોવા માંગે તો તેને તે બાતાવવું જોઇશે.