
ઘોષિત કરાયેલ વ્યકિતની મિલકતની ઓળખ અને તેને ટાંચમાં લેવી
અદાલત પોલીસ અધિક્ષક અથવા પોલીસ કમિશનરના હોદ્દાથી નીચેની કક્ષાના હોય તેવા પોલીસ અધિકારી દ્રારા લેખિત વિનંતી થયે પ્રકરણ-૮ માં જોગવાઇ કરવામાં આવેલ કાયૅપધ્ધતિ અનુસાર ઘોષિત વ્યકિતની મિલકતની ઓળખ ટાંચ અને જપ્તી માટે અદાલત પાસેથી અથવા કરાર કરનાર રાજયના સતાધિકારી પાસેથી સહાય માટે વિનંતી કરવાની પ્રક્રિયા શરૂ કરી શકશે.
Copyright©2023 - HelpLaw