
કલમ - ૨૮૪
ઝેરી પદાર્થ અંગે બેદરકારી ભર્યું આચરણ.જેનાથી લોકોની જિંદગી જોખમાય તેવો ઝેરી પદાર્થ બેદરકારી પૂર્વક પોતાની પાસે રાખવો.જેના કારણે બીજા લોકોને હાની કે નુકશાન થાવ સંભવ હોય.૬ માસ સુધીની કોઈ એક પ્રકારની કેદ અથવા ૧૦૦૦ સુધીનો દંડ અથવા બંને.
Copyright©2023 - HelpLaw