હાજરી માટે ના મુચરકાનો કે જામીનખતનો ભંગ થવાથી પકડવા બાબત - કલમ : 92

હાજરી માટે ના મુચરકાનો કે જામીનખતનો ભંગ થવાથી પકડવા બાબત

આ સંહિતા હેઠળ લીધેલા મુચરકા કે જામીનખતથી કોઇ ન્યાયાલય સમક્ષ હાજર થવા બંધાયેલ વ્યકિત હાજર ન થાય તો તે ન્યાયાલયના પ્રમુખ અધિકારી તેને પકડીને પોતાની સમક્ષ રજૂ કરવા માટે વોરંટ કાઢી શકશે