આ પ્રકરણની જોગવાઇઓ સામાન્ય રીતે સમન્સ અને ધરપકડના વોરંટને લાગુ પાડવા બાબત - કલમ : 93

આ પ્રકરણની જોગવાઇઓ સામાન્ય રીતે સમન્સ અને ધરપકડના વોરંટને લાગુ પાડવા બાબત

સમન્સ અને વોરંટ સબંધી અને તે કાઢવા બજાવવા અને તેનો અમલ કરવા સબંધી આ પ્રકરણની જોગવાઇઓ આ સંહિતા હેઠળ કાઢેલા સમન્સને અને ધરપકડના વોરંટને શકય હોય ત્યાં સુધી લાગુ પડશે.