ઝડતી વોરંટ કોને બજાવવા આપવું વગેરે બાબત - કલમ : 102

ઝડતી વોરંટ કોને બજાવવા આપવું વગેરે બાબત

કલમો ૩૨, ૭૨, ૭૪, ૭૬, ૭૯, ૮૦ અને ૮૧ની જોગવાઇઓ શકય હોય ત્યાં સુધી કલમ-૯૬, કલમ-૯૭, કલમ-૯૮ અથવા કલમ-૧૦૦ હેઠળ કાઢેલ તમામ ઝડતી વોરંટને લાગુ પડશે.