
વિનંતીપત્ર સબંધી કાયૅરીતિ
આ પ્રકરણ હેઠળ કરાર કરનાર રાજય તરફથી કેન્દ્ર સરકારને મળેલ દરેક વિનંતીપત્ર સમન્સ અથવા વોરંટ અને તેને મોકલવાના દરેક વિનંતીપત્ર સમન્સ અથવા વોરંટ કરાર કરનાર રાજયને મોકલી આપવામાં આવશે અથવા યથાપ્રસંગ ભારતમાંના સબંધિત ન્યાયાલયને કેન્દ્ર સરકાર જાહેરનામાથી આ અથૅ નિદિષ્ટ કરે તેવા નમૂનામાં અને તેવી રીતે મોકલવા જોઇશે.
Copyright©2023 - HelpLaw