
આ પ્રકરણ લાગુ પાડવા બાબત
કેન્દ્ર સરકાર રાજયપત્રમાં જાહેરનામાથી એવો આદેશ કરી શકશે કે જેની સાથે પરસ્પર વ્યવસ્થા કરવામાં આવેલી હોય તેવા કરાર કરનાર રાજયના સબંધમાં આ પ્રકરણ સદરહુ જાહેરનામામાં નિર્દિષ્ટ કરેલ હોય તેવી શરતો અપવાદો અથવા લાયકાતોને અધીન રહીને લાગુ પડશે.
Copyright©2023 - HelpLaw