કરવાનો હુકમ - કલમ : 130

કરવાનો હુકમ

કલમ-૧૨૬, કલમ-૧૨૭, કલમ-૧૨૮ કે કલમ-૧૨૯ હેઠળ પગલું લેતા મેજિસ્ટ્રેટને તે કલમ હેઠળ કારણ દર્શાવવા કોઇ વ્યકિતને ફરમાવવાનું જરૂરી જણાય ત્યારે તે મળેલી માહિતીનો સારાંશ આપવાના મુચરકાની રકમ તેના અમલમાં રહેવાની મુદત અને જામીન લેવાના હોય તો જામીનગીરીની પર્યાપ્તતા અને યોગ્યતાને ધ્યાનમાં લીધા પછી જામીનગીરીની સંખ્યા દશૅગવતો લેખિત હુકમ કરશે.