ન્યાયાલયમાં હાજર વ્યકિત અંગે કાયૅરીતિ - કલમ : 131

ન્યાયાલયમાં હાજર વ્યકિત અંગે કાયૅરીતિ

જેને અંગે તે હુકમ કરવામાં આવ્યો હોય તે વ્યકિત ન્યાયાલયમાં હાજર હોય તો તેને વાંચી સંભળાવવામાં આવશે અથવા તે માગે તો તેનો સારાંશ તેને સમજાવવામાં આવશે.