મુચરકાનો મજકૂર
એવી વ્યકિતએ કરી આપવાના મુચરકા અથવા જામીનખતથી તેના ઉપર યથાપ્રસંગ સુલેહ જાળવવાની અથવા સારૂ વતૅન રાખવાની જવાબદારી આવશે અને સારૂ વતૅન રાખવાની જવાબદારીની બાબતમાં કેદની સજાને પાત્ર કોઇ ગુનો ગમે ત્યાં કરવાથી અથવા તે કરવાની કોશિશ કરવાથી અથવા તેનું દુષ્પ્રરણ કરવાથી તે મુચરકા અથવા જામીનખતનો ભંગ થશે.
Copyright©2023 - HelpLaw