હુકમની બજવણી કે જાહેરાત - કલમ : 153

હુકમની બજવણી કે જાહેરાત

૧) વ્યવહાયૅ હોય તો જેની વિરૂધ્ધ હુકમ કરવામાં આવ્યો હોય તે વ્યકિત ઉપર તે સમન્સ બજાવવા માટે આ સંહિતામાં હવે પછી જણાવેલી રીતે બજાવવો જોઇશે.