કલમ-૧૫૪ નું પાલન કરવામાં નિષ્ફળ જવા માટે શિક્ષા - કલમ : 155

કલમ-૧૫૪ નું પાલન કરવામાં નિષ્ફળ જવા માટે શિક્ષા

જો કોઇ વ્યકિત કે જેની સામે કલમ-૧૫૪ હેઠળનો હુકમ કરવામાં આવેલ હોય તે પ્રમાણે ન કરે અથવા હાજર થઇને કારણ ન દશૅાવે તો ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૨૨૩માં તે માટે ઠરાવેલી શિક્ષાને તે પારત થશે અને તે હુકમ કાયમ કરવામાં આવશે.