સ્થાનિક તપાસ કરવા અને નિષ્ણાતની જુબાની લેવાનું ફરમાવવાની મેજિસ્ટ્રેટની સતા - કલમ : 158

સ્થાનિક તપાસ કરવા અને નિષ્ણાતની જુબાની લેવાનું ફરમાવવાની મેજિસ્ટ્રેટની સતા

મેજિસ્ટ્રેટ કલમ-૧૫૬ કે કલમ-૧૫૭ હેઠળની તપાસના હેતુઓ માટે

(એ) પોતે યોગ્ય ગણે તે વ્યકિતએ સ્થાનિક તપાસ કરવી એવું ફરમાવી શકશે અથવા

(બી) કોઇ નિષ્ણાતને બોલાવી તેની જુબાની લઇ શકશે.