જાહેર આરોગ્ય ,સલામતી , શિષ્ટાચાર , અને નીતિમતા ને લગતાં ગુના - કલમ - 291

કલમ - ૨૯૧

કોઈ જાહેર ત્રાસ દાયક કૃત્ય બંધ કરવા માટે જણાવેલ હોય અથવા મનાઈ હુકમ ફરમાવેલ હોય છતાં ચાલુ રાખવા અથવા ફરી ચાલુ કરવા બાબત.૬ માસ સુધીની કેદ અથવા દંડ અથવા બંને.