
મેજિસ્ટ્રેટ જાહેર ત્રાસદાયક બાબતનું પુનરાવતૅન કરવાની અથવા તે ચાલુ રાખવાની મનાઇ કરી શકશે
જિલ્લા મેજિસ્ટ્રેટ કે પેટા વિભાગીય મેજિસ્ટ્રેટ અથવા રાજય સરકારે કે જિલ્લા મેજિસ્ટ્રેટે આ અથૅ જેને સતા આપી હોય તેવા બીજા કોઇ એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટ અથવા ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩માં અથવા કોઇ ખાસ કે સ્થાનિક કાયદામાં આપેલી વ્યાખ્યા પ્રમાણેની કોઇ જાહેર ત્રાસદાયક બાબતનું પુનરાવતૅન કરવાની કે તે ચાલુ રાખવાની કોઇપણ વ્યકિતને મનાઇ કરી શકશે.
Copyright©2023 - HelpLaw