સ્થાનિક તપાસ - કલમ : 167

સ્થાનિક તપાસ

(૧) કલમ-૧૬૪ કલમ-૧૬૫ કે કલમ-૧૬૬ ના હેતુઓ માટે સ્થાનિક તપાસ કરવી જરૂરી જણાય ત્યારે કોઇ જિલ્લા મેજિસ્ટ્રેટ કે પેટા વિભાગીય મેજિસ્ટ્રેટ પોતાની સતા નીચેના કોઇ મેજિસ્ટ્રેટને તપાસ કરવાનું સોંપી શકશે અને તેના માગૅદશૅન માટે જરૂરી જણાય તેવી લેખિત સૂચનાઓ તેને આપી શકશે અને તપાસનો જરૂરી ખર્ચે પૂરેપૂરો કે અંશતઃ કોણે ભરવો તે જાહેર કરી શકશે.

(૨) એ રીતે તપાસ કરવાનું જેને સોંપ્યુ હોય તે વ્યકીતને રિપોટૅ તે કેસમાં પુરાવા તરીકે ધ્યાનમાં લઇ શકાશે.

(૩) કલમ-૧૬૪, કલમ-૧૬૫ કે કલમ-૧૬૬ ના હેઠળની કોઇ કાયૅવાહીમાં કોઇ પક્ષકારને કંઇ ખર્ચ થયો હોય ત્યારે તે ખચૅ પક્ષકારે ભરવો કે કાયૅવાહીના બીજા કોઇ પક્ષકારે ભરવો અને તે પૂરેપૂરો કે અંશતઃ કે ફાળે પડતો ભરવાો તે અંગે નિણૅય આપનાર મેજિસ્ટ્રેટ આદેશ આપી શકશે અને તેવા ખચૅમાં ન્યાયાલય વાજબી ગણે તેવા સાક્ષીઓ અને વકીલની ફી અંગે થયેલ ખચૅનો સમાવેશ થઇ શકશે

(૧) કલમ-૧૬૪ કલમ-૧૬૫ કે કલમ-૧૬૬ ના હેતુઓ માટે સ્થાનિક તપાસ કરવી જરૂરી જણાય ત્યારે કોઇ જિલ્લા મેજિસ્ટ્રેટ કે પેટા વિભાગીય મેજિસ્ટ્રેટ પોતાની સતા નીચેના કોઇ મેજિસ્ટ્રેટને તપાસ કરવાનું સોંપી શકશે અને તેના માગૅદશૅન માટે જરૂરી જણાય તેવી લેખિત સૂચનાઓ તેને આપી શકશે અને તપાસનો જરૂરી ખચૅ પૂરેપૂરો કે અંશતઃ કોણે ભરવો તે જાહેર કરી શકશે.

(૨) એ રીતે તપાસ કરવાનું જેને સોંપ્યુ હોય તે વ્યકીતને રિપોટૅ તે કેસમાં પુરાવા તરીકે ધ્યાનમાં લઇ શકાશે.

(૩) કલમ-૧૬૪, કલમ-૧૬૫ કે કલમ-૧૬૬ ના હેઠળની કોઇ કાયૅવાહીમાં કોઇ પક્ષકારને કંઇ ખર્ચ થયો હોય ત્યારે તે ખચૅ પક્ષકારે ભરવો કે કાયૅવાહીના બીજા કોઇ પક્ષકારે ભરવો અને તે પૂરેપૂરો કે અંશતઃ કે ફાળે પડતો ભરવાો તે અંગે નિણૅય આપનાર મેજિસ્ટ્રેટ આદેશ આપી શકશે અને તેવા ખચૅમાં ન્યાયાલય વાજબી ગણે તેવા સાક્ષીઓ અને વકીલની ફી અંગે થયેલ ખચૅનો સમાવેશ થઇ શકશે.