પોલીસ અધિકારનો ગુનો પોલીસે અટકાવવા બાબત - કલમ : 168

પોલીસ અધિકારનો ગુનો પોલીસે અટકાવવા બાબત

દરેક પોલીસ અધિકારી પોલીસ અધિકારનો ગુન થતો અટકાવવા માટે દરમ્યાનગીરી કરી શકશે અને પોતાની પૂરી શકિતથી તેવો ગુનો થતો અટકાવશે.