પોલીસ અધિકારનો ગુનો કરવાની યોજનાની માહિતી - કલમ : 169

પોલીસ અધિકારનો ગુનો કરવાની યોજનાની માહિતી

પોલીસ અધિકારીનો કોઇ ગુનો કરવાની યોજનાની માહિતી જેને મળે તે દરેક પોલીસ અધિકારીએ પોતે જેની સતા નીચે હોય તે પોલીસ અધિકારીને અને આવો ગુનો થતો અટકાવવાની અથવા તેની વિચારણા કરવાની જેની ફરજ હોય તે બીજા અધિકારીને તે માહિતી આપવી જોઇશે.