જાહેર મિલકતને નુકશાન થતું અટકાવવા બાબત - કલમ : 171

જાહેર મિલકતને નુકશાન થતું અટકાવવા બાબત

પોતાની નજર સામે કોઈ જાહેર જંગમ કે સ્થાવર મિલકતને નુકશાન કરવાની કોશિશ થતી અટકાવવા અથવા કોઇ જાહેર ભૂમિ નિશાની કોયુ કે દરિયાઇ માગૅ દશૅાવવા વપરાતી બીજી નિશાની ખસેડાતી અટકાવવા અથવા તેને નુકશાન થતું અટકાવવા કોઇપણ પોલીસ અધિકારી પોતાના અધિકારની રૂએ દરમ્યાનગીરી કરી શકશે.