જાહેર આરોગ્ય ,સલામતી , શિષ્ટાચાર , અને નીતિમતા ને લગતાં ગુના - કલમ - 293
કલમ - ૨૯૩
૨૦ વર્ષથી ઓછી વયની વ્યક્તિને આવું અશ્લીલ સાહિત્ય વેચવું.પ્રથમ વખત દોષિત ઠરે તો ૩ વર્ષ સુધીની કેદ અને ૨૦૦૦ સુધીનો દંડ બીજી વખત દોષિત ઠરે તો ૭ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અને ૫૦૦૦ સુધીનો દંડ.