નીચેના દરજજાના પોલીસ અધિકારીએ કરવાનો પોલીસ તપાસનો રિપોટૅ
કોઇ નીચેના દરજજાના પોલીસ અધિકારીએ આ પ્રકરણ હેઠળ પોલીસ તપાસ કરેલ હોય ત્યારે તેણે પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારીને તેના પરિણામનો રિપોટૅ કરવો જોઇશે.
Copyright©2023 - HelpLaw
Terms & Conditions
/
Privacy Policy