જાહેર આરોગ્ય ,સલામતી , શિષ્ટાચાર , અને નીતિમતા ને લગતાં ગુના - કલમ - 294

કલમ - ૨૯૪

અશ્લીલ કૃત્યો કે ગીતો વગાડવા કે ચેનચાળા કરવા કે એવો અભિનય કરવો.૩ માસ સુધીની કોઈ એક પ્રકારની કેદ અથવા દંડ અથવા બંને.