તપાસ અને ઇન્સાફી કાયૅવાહીનું સામાન્ય સ્થળ - કલમ : 197

તપાસ અને ઇન્સાફી કાયૅવાહીનું સામાન્ય સ્થળ

સામાન્ય રીતે દરેક ગુના સબંધી તપાસ અને ઇન્સાફી કાયૅવાહી જેની હકૂમતની સ્થાનિક હદમાં તે થયો હોય તે ન્યાયાલયે કરવી જોઇશે.