જાહેર આરોગ્ય ,સલામતી , શિષ્ટાચાર , અને નીતિમતા ને લગતાં ગુના - કલમ - 294(A)

કલમ - ૨૯૪(એ)

લોટરી કાર્યાલય રાખવા બાબત.જે કોઈ રાજ્યની અથવા રાજ્ય સરકારે અધિકૃત ન કરી હોય તેવી લોટરી કરવા માટે કાર્યાલય અથવા જગ્યા રાખે તો ૬ માસ સુધીની કેદ અને દંડ અથવા બંને.