જયાં કૃત્ય થયું હોય અથવા પરીણામ આવ્યું હોય ત્યાં ગુના સબંધી ઇન્સાફી કાયૅવાહી થઇ શકવા બાબત
કોઇ કૃત્ય થયું હોવાને કારણે અને તેનું કંઇ પરિણામ આવ્યું હોવાને કારણે તે ગુનો બને ત્યારે જેની સ્થાનિક હકૂમતમાં તે કૃત્ય થયું અથવા તે પરિણામ આવ્યું હોય તે ન્યાયાલય એવા ગુના સબંધી તપાસ કે ઇન્સાફી કાયૅવાહી કરી શકશે.
Copyright©2023 - HelpLaw