
વાસ કે સફરમાં કરેલા ગુના બાબત
જેણે અથવા જેની વિરૂધ્ધ ગુનો કયૅા હોય તે વ્યકિત અથવા જેના સબંધીમાં ગુનો કયો હોય તે વસ્તુ પ્રવાસ કે સફર વચ્ચે હોય ત્યારે તે પ્રવાસ કે સફર દરમ્યાન તે વ્યકિત કે વસ્તુ જેની સ્થાનિક હકૂમતમાંથી પસાર થયેલ હોય કે તેમા પહોંચેલ હોય તે ન્યાયાલય ગુના સબંધી તપાસ કે ઇન્સાફી કાયૅવાહી કરી શકશે.
Copyright©2023 - HelpLaw