ધર્મ સંબંઘી ગુના - કલમ - 295

કલમ - ૨૯૫

કોઈ ધર્મના લોકોનું અપમાન કરવાના ઈરાદાથી ધર્મસ્થાનને અપવિત્ર કરવું કે કંઈ નુકશાન કરવું.૨ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અથવા દંડ અથવા બંને.