સેશન્સ ન્યાયાલયોએ ગુનાની વિચારણા શરૂ કરવા બાબત - કલમ : 213

સેશન્સ ન્યાયાલયોએ ગુનાની વિચારણા શરૂ કરવા બાબત

આ સંહિતાથી કે તે સમયે અમલમાં હોય તેવા બીજા કોઇ કાયદાથી બીજી રીતે સ્પષ્ટ જોગવાઇ કરી હોય તે સિવાય આ સંહિતા હેઠળ મેજિસ્ટ્રેટે કેસને કમિટ કર્યા ન હોય તો કોઇપણ સેશન્સ ન્યાયાલય અવલ હકૂમતના ન્યાયાલય તરીકે કોઇ ગુનાની વિચારણા શરૂ કરી શકશે નહી.