વધારાના સેશન્સ જજોએ પોતાને સોંપાયેલા કેસોની ઇન્સાફી કાયૅવાહી કરવા બાબત - કલમ : 214

વધારાના સેશન્સ જજોએ પોતાને સોંપાયેલા કેસોની ઇન્સાફી કાયૅવાહી કરવા બાબત

વધારાના સેશન્સ જજે તે વિભાગના સેશન્સ જજ સામાન્ય કે ખાસ હુકમથી તેને ઇન્સાફી કાયૅવાહી કરવા માટે સોંપે તેવા અથવા ઉચ્ચન્યાયાલય ખાસ હુકમથી ઇન્સાફી કાયૅવાહી કરવાનો તેને આદેશ આપે તેવા કેસોની ઇન્સાફી કાયૅવાહી કરવી જોઇશે.