
ગુનો કર્યાની રીત કયારે દર્શાવવી પડશે
જયારે કિસ્સો એવા પ્રકારનો હોય કે આરોપી ઉપર જે બાબતનું ત્હોમત મૂકયું હોય તેની તેને કલમ-૨૩૪ અને કલમ-૨૩૫ માં જણાવેલી વિગતોથી પૂરતી રીતે ખબર ન પડે ત્યારે તે હેતુ માટે પૂરતી થાય એવી કહેવાતો ગુનો જે રીતે કરવામાં આવ્યો હોય તેની વિગતો ત્હોમતનામામાં હોવી જોઇશે.
Copyright©2023 - HelpLaw