હોમતનામાના શબ્દોનો અથૅ જે કાયદા હેઠળ ગુનો શિક્ષાને પાત્ર હોય તે કાયદા પ્રમાણે કરવા બાબત - કલમ : 237

હોમતનામાના શબ્દોનો અથૅ જે કાયદા હેઠળ ગુનો શિક્ષાને પાત્ર હોય તે કાયદા પ્રમાણે કરવા બાબત

દરેક ત્હોમતનામામાં ગુનાનું વણૅન કરવામાં વાપરેલા શબ્દો જે કાયદા પ્રમાણે તે ગુનો શિક્ષાને પાત્ર હોય તે કાયદામાં જે અથૅમાં વપરાયા હોય તે જ અથૅમાં વપરાયેલ હોવાનું ગણાશે.