ધર્મ સંબંઘી ગુના - કલમ - 297

કલમ - ૨૯૭

કોઈ વ્યક્તિની અંતિમ ક્રિયામાં વિક્ષેપો પહોંચાડવાના ઈરાદાથી કબ્રસ્તાનમાં કે સ્મશાનમાં પ્રવેશ કરવો કે ત્યાં ભેગા થયેલા લોકોને વિક્ષેપ કરવો.૧ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અથવા દંડ અથવા બંને.