ભૂલનું પરિણામ
હોમતનામામાં દશૅાવવો જોઇતો ગુનો કે તેની વિગતો દશૅાવવામાં થયેલ ભૂલ કે શરતચુકથી આરોપી ગેરરસ્તે દોરવાયેલ હોય અને તેને લીધે અન્યાય થયેલ હોય તે સિવાય ભૂલ કે શરતચૂક કાયૅવાહીના કોઇપણ તબકકે મહત્વની ગણાશે નહી.
Copyright©2023 - HelpLaw
Terms & Conditions
/
Privacy Policy