હોમતનામામાં ફેરફાર કરવામાં આવે ત્યારે સાક્ષીઓને પાછા બોલાવવા બાબત
ઇન્સાફી કાયૅવાહી શરૂ થયા પછી ન્યાયાલય કોઇ ત્હોમતનામામાં જયારે પણ સુધારો કે વધારો કરે ત્યારે ફરિયાદ પક્ષ અને આરોપીને નીચે પ્રમાણે કરવાની છુટ આપવી જોઇશે.
(એ) લેખિત કારણોની નોંધ કરીને ન્યાયાલયને એવું લાગે કે યથાપ્રસંગ ફરિયાદ પક્ષ કે આરોપી ત્રાસ આપવાના કે વિલંબ કરવાના હેતુ માટે અથવા ન્યાયનો હેતુ નિષ્ફળ બનાવવા માટે સાક્ષીઓની ઉલટ તપાસ કે ફરી તપાસવા માટે બોલાવીને એવા સુધારા કે વધારાને અનુલક્ષીને તેને તપાસવાની
(બી) ન્યાયાલય મહત્વના ગણે તેવા વધારાના સાક્ષીને પણ બોલાવવાની.
Copyright©2023 - HelpLaw