ઇન્સાફી કાયૅવાહી પબ્લિક પ્રોસિકયુટરે ચલાવવા બાબત - કલમ : 248

ઇન્સાફી કાયૅવાહી પબ્લિક પ્રોસિકયુટરે ચલાવવા બાબત

સેશન્સ ન્યાયાલય સમક્ષની દરેક ઇન્સાફી કાયૅવાહીમાં ફરિયાદ પક્ષની રજૂઆત પબ્લિક પ્રોસિકયુટરે કરવાની રહેશે