
આરોપીને છોડી મૂકવા બાબત
(૧) કલમ-૨૩૨ હેઠળ કેસ કમિટ થયાની તારીખથી ૬૦ દિવસની અંદર આરોપી ડિસ્ચાજૅ માટેની અરજી કરી શકશે.
(૨) કેસનુ રેકડૅ અને તેની સાથે રજૂ કરેલા દસ્તાવેજોની વિચારણા કરીને અને આ સબંધમાં આરોપીની અને ફરિયાદ પક્ષની રજૂઆત સાંભળ્યા પછી જજને એવું જણાય કે આરોપી સામે કાયૅવાહી માટેનું કોઇ પુરતુ કારણ નથી તો તેણે આરોપીને છોડી મૂકવો જોઇશે અને તેમ કરવા માટેના પોતાના કારણો નોંધવા જોઇશે
Copyright©2023 - HelpLaw