દલીલો - કલમ : 257

દલીલો

બચાવ પક્ષના હોય તો સાક્ષીઓની જુબાની પૂરી થાય ત્યારે પ્રોસિકયુટરે પોતાની રજૂઆતનો સારાંશ જણાવવો જોઇશે અને આરોપીને કે તેના વકીલને જવાબમાં દલીલ કરવાનો હકક રહેશે. પરંતુ આરોપીએ કે તેના વકીલે કોઇ કાયદાનો મુદ્દો ઉભો કયૅા હોય ત્યારે ફરિયાદ પક્ષ જજની પરવાનગીથી એવા કાયદાના મુદ્દા સબંધી પોતાની રજૂઆત કરી શકશે.