માનવ શરીર ને અસર કરતાં ગુનાઓ - કલમ - 299

કલમ - ૨૯૯

ગુનાહિત મનુષ્ય વધ.જે કૃત્યથી મૃત્યુ નીપજવા સંભવ હોય તેવું જાણવા છતાં કોઈ વ્યક્તિ એવી શારીરિક હાની પહોચાડે તેવી ઈજા કેરે જેના કારણે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો ગુનાહિત મનુષ્યવધ કહેવાય છે.