કલમ-૨૩૦નું પાલન કરવા બાબત
પોલીસ રિપોટૅ ઉપરથી શરૂ કરવામાં આવેલા કોઇ વોરંટ કેસમાં આરોપી ઇન્સાફી કાયૅવાહીની શરૂઆતમાં મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થાય અથવા તેની સમક્ષ તેને લાવવમાં આવે ત્યારે પોતે કલમ-૨૩૦ ની જોગવાઇઓનું પાલન કર્યું હોવા બાબત મેજિસ્ટ્રેટે ખાતરી કરી લેવી જોઇશે.
Copyright©2023 - HelpLaw