ત્હોમતનામાનો સ્વીકાર થાય ત્યારે દોષિત ઠરાવવા બાબત - કલમ : 264

ત્હોમતનામાનો સ્વીકાર થાય ત્યારે દોષિત ઠરાવવા બાબત

આરોપી ત્હોમતનામાવાળો ગુનો કબૂલ કરે તો મેજિસ્ટ્રેટે તેના જવાબની લેખિત નોંધ કરવી જોઇશે અને તે ઉપરથી તે તેને પોતાની વિવેકબુધ્ધિ અનુસાર દોષિત ઠરાવી શકશે.