બચાવ પક્ષનો પુરાવો - કલમ : 270

બચાવ પક્ષનો પુરાવો

ત્યાર પછી આરોપીને પોતાનો બચાવ શરૂ કરવા અને પોતાનો પુરાવો રજૂ કરવાનું ફરમાવવું જોઇશે અને કલમ-૨૬૬ ની જોગવાઇઓ તે કેસને લાગુ પડશે.