ગુનાની કબૂલાત થયે દોષિત ઠરાવવા બાબત - કલમ : 275

ગુનાની કબૂલાત થયે દોષિત ઠરાવવા બાબત

આરોપી ગુનો કબૂલ કરે તો મેજિસ્ટ્રેટે શકય હોય તેટલે સુધી આરોપીના શબ્દો મુજબ કબૂલાત નોંધવી જોઇશે અને પોતાની વિવેકબુધ્ધિ અનુસાર તેના ઉપરથી તે તેને દોષિત ઠરાવી શકશે.