કલમ - ૩૦૧
જે વ્યક્તિનું મૃત્યુ નીપજાવવાનો ઈરાદો હોય તેના કરતા બીજા કોઈ વ્યક્તિનું મૃત્યુ નીપજે તો તે ગુનાહિત મનુષ્યવધ થઇ ગણાય કોઈનું મૃત્યુ નિપજાવવાના ઈરાદાથી ઈજા પહોંચાડવામાં આવે તે ઈજાના કારણે કોઈનું મૃત્યુ નીપજે તે ખૂન ગણાય.
Copyright©2023 - HelpLaw