ન્યાયાલયનો ચુકાદો - કલમ : 294

ન્યાયાલયનો ચુકાદો

ન્યાયાલય પોતાનો ચુકાદો કલમ-૨૯૩ ની જોગવાઇ અનુસાર ખુલ્લા ન્યાયાલયમાં આપશે અને તેના ઉપર ન્યાયાલયના પ્રીસાઇડીંગ અધિકારીએ સહી કરવાની રહેશે.