ચુકાદો અંતિમ રહેશે - કલમ : 295

ચુકાદો અંતિમ રહેશે

ન્યાયાલય દ્રારા આ કલમ હેઠળ આપવામાં આવેલ ચુકાદો અંતિમ રહેશે અને તેવા ચુકાદા વિરૂધ્ધ કોઇ અપીલ કોઇપણ ન્યાયાલયમાં (સંવિધાનના અનુચ્છેદ ૧૩૬ હેઠળ સ્પેશીયલ લીવ પીટીશન અને અનુચ્છેદ ૨૨૬ એન અનુચ્છેદ ૨૨૭ હેઠળ રીટ પીટીશન સિવાય) કરી શકાશે નહી.