સોદાબાજીની દલીલમાં ન્યાયાલયની સતા
ન્યાયાલય પાસે આ પ્રકરણ હેઠળ પોતાના કાયો કરવાના હેતુ માટે જામીન ગુનાની વિચારણા અને આ સંહિતા હેઠળ એવા ન્યાયાલયમાં કોઇ કેસના નિકાલ સબંધિત અન્ય બાબતો માટે સ્થાપિત હોય તેવી તમામ સતાઓ રહેશે.
Copyright©2023 - HelpLaw
Terms & Conditions
/
Privacy Policy