
આરોપી દ્રારા ભોગવેલ અટકાયતની મુદત કેદની સજાના હુકમ સામે મજરે આપવા બાબત
કલમ-૪૬૮ ની જોગવાઇઓ આ સંહિતાની કોઇ અન્ય જોગવાઇઓ હેઠળ કેદની સજાના સબંધમાં જે રીતે લાગુ પડે છે, તે જ રીતે આ પ્રકરણ હેઠળ કરવામાં આવેલ કેદની સજાના હુકમ સામે આરોપી દ્રારા ભોગવેલ અટકાયતની મુદત મજરે આપવા માટે લાગુ પડશે.
Copyright©2023 - HelpLaw