માનવ શરીર ને અસર કરતાં ગુનાઓ - કલમ - 303

કલમ - ૩૦૩

આજીવન કેદની સજા ભોગવતા કેદીએ કરેલા ખૂનની શિક્ષા.કોઈ વ્યક્તિ આજીવન કેદની સજા ભોગવતો હોય તે દરમિયાન ખૂન કરે તો મૃત્યદંડની શિક્ષા થશે.