
અપવાદો
આ પ્રકરણની જોગવાઇઓ આ સંહિતાની કોઇ અન્ય જોગવાઇઓમાં વિરૂધ્ધનુ સમાવિષ્ટ હોય તેમ છતા પણ લાગુ પડશે અને એવી અન્ય જોગવાઇની કોઈ બાબતથી એવો અથૅ થશે નહી કે તે આ પ્રકરણની કોઇ જોગવાઇના અથૅને સીમિત કરે छे.
સ્પષ્ટીકરણ.- આ પ્રકરણના હેતુઓ માટે પબ્લિક પ્રોસીકયુટર નો એ જ અથૅ થશે કે જે કલમ-૨ ના ખંડ (વી) હેઠળ આપેલ છે અને તેમા કલમ-૧૯ હેઠળ નિમણુંક થયેલ આસીસ્ટન્ટ પબ્લિક પ્રોસકયુટરનો પણ સમાવેશ થશે.
Copyright©2023 - HelpLaw